top of page

Happy Dhanteras!!

familygynaec



સૌને ધનતેરસની શુભેચ્છાઓ!!! ચાલો આજે આપણા ઘરની લક્ષ્મીની પણ સંભાળ લઇએ!... આટલું જરૂર કરીએ... • દરેક મહિલાએ ૨૫ વષૅ ની ઉંમર પછી દર મહીને સ્તનનુ જાત પરિક્ષણ કરવું જોઈએ. • દરેક મહિલાએ ૪૦ પછી વષૅમાં એકવાર ડૉકટર પાસે જનરલ ચેક અપ કરાવવો. • ગભૉશયનુ મુખનું કેન્સર થાય તે પહેલા પકડી શકાય તેને માટે એક પેપ ટેસ્ટ કરાય છે. આ ટેસ્ટ ૨૫ થી ૬૫ ની ઉંમર વચ્ચે દર ત્રણ વષૅએ કરાવવો જોઈએ. • ૪૫ થી ૫૦ ની વયમાં દર બે વષૅઍ સોનોમેમોગ્રાફી કરાવવી. પરિવારમાં વધારે હિસ્ટ્રી હોય તો વષૅમાં એક વાર કરાવવું. ફીનિસ્ક હોસ્પિટલ, ચિકુવાડી, બોરિવલી વેસ્ટમાં ગાયનેકોલોજિસ્ટ ડૉ હરીતા કોઠીયા દ્વારા મહિલાઓ માટે કેન્સર તપાસ અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આમાં નીચે મુજબની તપાસ થશે.. • ગાયનેકોલોજિસ્ટ દ્વારા જનરલ ચેકઅપ અને સ્તન પરિક્ષણ • પેપ ટેસ્ટ • બીજી તકલીફો વિશે ગાયનેકોલોજિસ્ટ દ્વારા માહિતી આ બધું ૧૫૦૦ રૂપિયાના ડિસ્કાઉન્ટેડ રેટમાં. તારિખ - ૧ નવેમ્બર થી ૩૦ નવેમ્બર ૨૦૧૯ સમય - ૨ થી ૪ બપોરે - સોમવારથી શનિવાર રવિવારે - ૧૨ થી ૧ [ફોન કરીને] વધુ માહિતી માટે ફોન કરો - ૮૧૬૯૦૩૧૯૮૯ અમારી વેબસાઈટ - www.familygynaec.com

12 views0 comments

Recent Posts

See All

Comments


© 2023 by Familygynaec.com

  • Facebook
  • Instagram
bottom of page